Vir savarkar biography pdf
Vir savarkar biography pdf
Steve jobs biography pdf!
વીર સાવરકર Veer Savarkarનું નામ વિનાયક દામોદર સાવરકર હતું : રાષ્ટ્રવાદના ભીષ્મ પિતા, ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અગ્રીમ યોદ્ધા ક્રાંતિકારી વિચારક, લેખક વીર સાવરકર ( Veer Krantikari Savarkar) નો જન્મ 28 મે 1883 નાં રોજ નાસિક પાસેના દેવલાલી જિલ્લાના ભગોર નામના ગામમાં એક બ્રાહમણ પરિવારમાં થયો હતો.
તેમના પિતાનું નામ દામોદર સાવરકર અને માતાનું નામ રાધાબાઈ અનેતેમના પત્નીનું નામ યમુનાબાઈ હતું. તેમને બે ભાઈ અને એક બહેન પણ હતી. આમ તેઓ ચાર ભાઈ બહેન હતાં .
Vir savarkar biography pdf download
ભારતની સ્વતંત્રતામાટેની ચળવળમાં તેમનું નામ ભારતના ક્રાંતિકારી તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે . 26 ફેબ્રુઆરી 2023 વીર સાવરકરની પુણ્યતિથી(સ્મૃતિ દિન) એ કોટી કોટી વંદન.
રાષ્ટ્રવાદ ની પ્રેરણા
તેમના મોટાભાઈ ગણેશ તેમના આદર્શ હતા વીરસાવરકર Veer Savarkar ના જીવનમાં ગણેશનો ખુબ પ્રભાવ પડયો હતો. આઠમા ધોરણમાં હતા ત્યારેજ તેમણે એક લેખ લખ્યો હતો .
લોક માન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવેલ શિવાજી જયંતિ અને ગણેશ ઉત્સવ થકી લોકમાન્ય તિલક મહારાજના વિચારોએ પણ તેમના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો . દામોદર ચાફેકર ના કોર્ટ સમ